ચાલો કારમાં ફરવા જઇએ - Lets go in the car Jain Puzzle

Advertisement
Lets go in the car
➖➖➖➖➖➖➖➖➖➖

1) Punch Parmeshti Mahamantra
2) Pooja - Ritual performer
3) Giving honor to the guest
4) The sweet sound of Morla
5) Ring the bell
6) After filling the stomach and eating after eating
7) The country that manages
8) The most favorite thing for women
9) Rich person
10) Creator of song
11) Become immersed in godly devotion
12) Amasa is at night

Forward this game to everyone ......
➖➖➖➖➖➖➖➖➖➖

-- Original Jain version --

🌺જૈન ગેમ-૧૯

🚘ચાલો કારમાં ફરવા જઇએ ....🚘
➖➖➖➖➖➖➖➖➖➖

૦૧) પંચ પરમેષ્ઠિ મહામંત્ર ➖➖➖➖
૦૨) પૂજન - અનુષ્ઠાનો કરાવનાર ➖➖➖➖
૦૩) અતિથીને બહુમાન આપવું તે ➖➖➖➖
૦૪) મોરલાનો મીઠો અવાજ ➖➖➖➖
૦૫) ઘંટનો ઘંટારવ ➖➖➖➖
૦૬) પેટ ભરીને જમ્યા પછી ખવાય ➖➖➖➖
૦૭) દેશનું સંચાલન કરે તે ➖➖➖➖
૦૮) નારીને અતિ પ્રિય વસ્તુ ➖➖➖➖
૦૯) ધનવાન વ્યકિત ➖➖➖➖
૧૦) ગીતની રચના કરનાર ➖➖➖➖
૧૧) પ્રભુ ભક્તિમાં તલ્લીન બનવું ➖➖➖➖
૧૨) અમાસની રાતે હોય ➖➖➖➖

🌺આ ગેમ દરેકને ફોરવર્ડ કરસો......
➖➖➖➖➖➖➖➖➖➖

Click here for Answer

Answers :
1. Navkar
2. Vidhikar
3. Satkar
4. Tahukar
5. Rankar
6. Odkar
7. Sarkar
8. Alankar
9. Sahukar
10. Geetkar
11. Ekakar
12. Andhkar